skip to Main Content

Global Medium Program by Saraswati Shishukunj

શું તમે પણ તમારા બાળકો ના ભવિષ્ય માટે ચિંતીત છો? ભાષા હવે અવરોધ નહિ બને. સરસ્વતી શીશુકુંજ ની એક પહેલ તમારા બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય તરફ.હવે તમારા બાળકો ભણશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં એક સાથે. તો આવો જોડાઈએ સરસ્વતી શીશુકુંજ ના ગ્લોબલ મીડીયમ પ્રોગ્રામ માં. આવો સાથે મળી ને બાળક નું ભવિષ્ય બનાવીયે.

Back To Top